Jio ની આકર્ષક ઓફર, JioFinance અને MyJio પર 2% વધારાનું સોનું ઉપલબ્ધ થશે
JioFinance એ ધનતેરસ અને દિવાળી માટે એક શાનદાર ઓફર લોન્ચ કરી છે. કંપનીએ આ ઓફરનું નામ Jio Gold 24K Days રાખ્યું છે.
JioFinance એ ધનતેરસ અને દિવાળી માટે એક શાનદાર ઓફર લોન્ચ કરી છે. કંપનીએ આ ઓફરનું નામ Jio Gold 24K Days રાખ્યું છે.
ક્રિકેટ જગતમાં, જ્યારે કોઈને જવાબદારી સોંપવામાં આવે છે, ત્યારે તેમનું પ્રદર્શન ઘણીવાર ખરાબ થાય છે. જોકે, કેટલાક ખરેખર તેને સ્વીકારે છે અને ચમકે છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે,જોકે નવા મંત્રી મંડળને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા તેઓના પરિવાર અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન, શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચના સાયખામાં આવેલ કંસાઈ નેરોલેક કંપની દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં વિવિધ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી છે જેનો અર્પણ સમારોહ યોજાયો હતો
વલસાડ જિલ્લામાં ઋતુચક્રએ કરવટ બદલતા વાવાઝોડા સાથે વરસાદનું આગમ થયું હતું.વલસાડ જિલ્લાના ધરમપુર,વાંકલ,ઓજર,નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના જોર સાથે વરસાદ ખાબક્યો હતો.