200MP કેમેરાથી સજ્જ સેમસંગના આ અલ્ટ્રા 5G ફોન પર ક્રિસમસ પહેલા ડિસ્કાઉન્ટ
શું તમે પણ ક્રિસમસ પહેલા પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા તમારા માટે અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
શું તમે પણ ક્રિસમસ પહેલા પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા તમારા માટે અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
સકારાત્મક વૈશ્વિક વલણો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત ખરીદીને કારણે બુધવારે શરૂઆતના કારોબારમાં બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સમાજની પ્રવૃત્તિઓને અસરકારક રીતે જનમાનસ સુધી પહોંચાડવા માટે જિલ્લાવાર તથા ઝોન મુજબ મીડિયા કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના જિનવાલા સભાખંડમાં ડો.જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” નવલકથાનું વિવેચનનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
સુરત શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નોત્સુક યુવકને લગ્નના સપના બતાવી લૂંટેરી દુલ્હન ગેંગ લૂંટ કરી ત્યાંથી પલાયન થઈ જતી હોય છે.
દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિઓને ગોળી વાગતા પોલીસ દોડી આવી હતી.