એડવાન્સ બુકિંગમાં ધુરંધરની તેજી, શું તે 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનશે?
રણવીર સિંહની સ્પાય થ્રિલર ધુરંધર 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોએ પહેલાથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે
રણવીર સિંહની સ્પાય થ્રિલર ધુરંધર 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોએ પહેલાથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે
ભારતની બજેટ એરલાઇન, ઇન્ડિગો, હાલમાં નોંધપાત્ર સંચાલન મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે, દેશભરના વિવિધ એરપોર્ટ પર અસંખ્ય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં હાલ સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો તો કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
જૂનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિરની સામે આવેલી એક સાવ સાદી 'વાણંદ ડેલી' આજે ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ના મુખ્ય લોકેશન તરીકે પ્રખ્યાત બની છે.
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે.
ભરૂચના તાલુકા મથક હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે.સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.