લોન્ચ પહેલા OnePlus 15 ની કિંમત જાહેર, iPhone 17 કરતા આટલો સસ્તો!
OnePlus 15 આવતીકાલે, 13 નવેમ્બરના રોજ ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ થવાનું છે. આ ડિવાઇસની કિંમત તેના લોન્ચ પહેલા જાહેર કરવામાં આવી છે.
OnePlus 15 આવતીકાલે, 13 નવેમ્બરના રોજ ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ થવાનું છે. આ ડિવાઇસની કિંમત તેના લોન્ચ પહેલા જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત 4 દિવસીય વ્યાખ્યાન-માળાનો શુભારંભ કરવામાં આવ્યો
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ઔદ્યોગિક વસાહત ખાતેની વિશાલ ફાર્મામાં મધ્યરાત્રી બાદ અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગની દુર્ઘટના સર્જાય હતી.
એક અનોખા નિર્ણયમાં, BCCI એ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના સત્રના સમયમાં ફેરફાર કર્યો છે. ગુવાહાટીમાં યોજાનારી બીજી ટેસ્ટ માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 464.66 પોઈન્ટ અથવા 0.55 ટકા વધીને 84,335.98 પર પહોંચ્યો. 50 શેર ધરાવતો NSE નિફ્ટી 134.70 પોઈન્ટ અથવા 0.52 ટકા વધીને 25,829.65 પર પહોંચ્યો.
છેલ્લા મહિનાને જોતાં, બોલિવૂડ શાપિત લાગે છે. ઓક્ટોબરમાં, અસરાની અને પંકજ ધીર જેવા ઘણા ફિલ્મ સ્ટાર્સનું અવસાન થયું, અને હવે નવેમ્બરની શરૂઆત હિન્દી સિનેમા સ્ટાર્સ માટે સારી રહી નથી.
ભરૂચ જિલ્લાના આમોદની ઢાઢર નદી પાસે અકસ્માત સર્જાયો હતો,જેમાં અજાણ્યો વાહન ચાલક એક યુવકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો,સર્જાયેલા અકસ્માતમાં યુવકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.