રૂ 1000 ની SIP વડે રૂ ૧૦ લાખનું ભંડોળ બનાવવામાં કેટલો સમય લાગશે? ગણતરી વાંચો
આજે દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગે છે. પરંતુ તેઓ સમજી શકતા નથી કે દર મહિને ₹૧,૦૦૦ ની SIP વડે ₹૧૦ લાખનું ભંડોળ બનાવવામાં કેટલો સમય લાગશે.
આજે દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગે છે. પરંતુ તેઓ સમજી શકતા નથી કે દર મહિને ₹૧,૦૦૦ ની SIP વડે ₹૧૦ લાખનું ભંડોળ બનાવવામાં કેટલો સમય લાગશે.
ભાવનગરમાં સગાઈ તૂટી જતા યુવકે તેની પૂર્વ મંગેતર પર છરી વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો.આ હુમલામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ એક મોટી માંગણી કરી છે. વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે ઓવૈસીએ પીએમ મોદીને પૂછ્યું, "જો ટ્રમ્પ કરી શકે છે, તો શું તમે ઓછા છો?"
નવું વર્ષ શરૂ થાય તે પહેલાં, લોકો ઘણીવાર પોતાની જાતને ઘણા વચનો આપે છે. જોકે, સમય પસાર થાય છે તેમ, આ વચનો ત્યજી દેવામાં આવે છે.
ભરૂચના જંબુસર તાલુકાના કોરા ગામે રૂપિયા 16.93 લાખના ખર્ચે નિર્માણ પામેલ પંચાયત ભવનનું ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું
રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતા આજરોજ તેમના વતન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં સુકાવલી ખાતે વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચ શહેરના આઇકોનિક રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરનાર કારચાલકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સરકારી નર્મદા પાર્ક જિલ્લા પંચાયત હસ્તક આવ્યા બાદ એક બાદ એક વિવાદોમાં ઘેરાયેલો રહે છે. ગત વર્ષે ખાનગી સંસ્થા દ્વારા થર્ટી ફર્સ્ટ ન્યુ યર પાર્ટીનું આયોજન થતા ભારે વિવાદ થયો હતો.