અંકલેશ્વર: ઉકાઈ જમણા કાંઠા નહેરમાં 35 દિવસ બાદ પાણી પુરવઠો પુન: શરૂ, સમારકામ અર્થે નહેર કરાય હતી બંધ
ઉકાઈ જમણા કાંઠા નહેર સમારકામ અર્થે 35 દિવસ બંધ રહ્યા બાદ નહેરમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતા ખેડૂતો સાથે ઉદ્યોગકારોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
ઉકાઈ જમણા કાંઠા નહેર સમારકામ અર્થે 35 દિવસ બંધ રહ્યા બાદ નહેરમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતા ખેડૂતો સાથે ઉદ્યોગકારોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.12વર્ષ પહેલાં પતિના અવસાન બાદ આર્થિક તંગી સામે ઝૂકવાને બદલે તેમણે હિંમત દાખવી અને પોતાની ચાર એકર જમીનમાં જાતે ટ્રેક્ટર ચલાવી ‘ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી’ શરૂ કરી છે.
અમદાવાદીઓ માટે રિજનલ પાસપોર્ટ ઓફિસે માનવીય અભિગમ અપનાવી, દરરોજ 100 વધારાની એપોઈન્ટમેન્ટ્સ સાથે સીધી પૂછપરછના દ્વાર ખોલ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં વિવિધ શિવલિંગનુ નિર્માણ કરવામાં આવે છે.
ભરૂચના કસરનાળા વિસ્તારમાં બેફામ ટ્રક ચાલકે ગરનાળામાં ભારે વાહનોના પ્રવેશને અટકાવવા માટે લગાવવામાં આવેલી એંગલને તોડી પાડતાં દોડધામ મચી જવા પામી હતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા
શું તમે આજકાલ તમારા જૂના ફોનના પ્રદર્શનથી હતાશ છો? અને હવે તમે તમારા ડિવાઇસને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ વિસ્તારના ટ્રક ડ્રાઇવરો માટે હિન્ડાલ્કો કંપનીના દહેજ અને પખાજણ યુનિટ દ્વારા સારથિ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.