ગાંધીનગર : ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપમાં બેઠકોનો દૌર શરૂ, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી સંકલન બેઠક
ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજથી 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.
ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજથી 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.
ખેડા જિલ્લામાં નડિયાદ કલેકટર કચેરી કોન્ફ્રરેન્શ હોલ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.
ગુજરાત કોંગ્રેસનાં નવા પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતને કમાન સોંપવામાં આવી છે
ગાંધીનગરમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેંકના પ્રતિનિધીઓની બેઠક મળી હતી