અમરેલીના બાબાપુર ગામે માનવભક્ષી દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કર્યો
છાશવારે દીપડાઓના આંટાફેરા અને હુમલાની ઘટના સામે આવતી રહતી હોય છે. એવી જ એક ઘટના અમરેલી જિલ્લાના બાબાપુર ગામ નજીક બનવા પામી હતી.
છાશવારે દીપડાઓના આંટાફેરા અને હુમલાની ઘટના સામે આવતી રહતી હોય છે. એવી જ એક ઘટના અમરેલી જિલ્લાના બાબાપુર ગામ નજીક બનવા પામી હતી.
બિહારના સુપૌલમાં ચોંકાવનારી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ત્રિવેણી ગંજના લાલપટ્ટી સ્થિત સેન્ટ જોન બોર્ડિંગ સ્કૂલમાં નર્સરીમાં ભણતો 5 વર્ષનો એકલવ્ય કુમાર મંગળવારે સ્કૂલમાં પિસ્ટલ લઈને પહોંચી ગયો હતો એટલું જ નહીં,
ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૩ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે, ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે.
સુરતની સવા વર્ષની માનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ નવું જીવનદાન આપ્યું છે.
દિલ્હી અને હરિયાણામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન, સીબીઆઈએ ગેંગના ચુંગાલમાંથી 1.5 દિવસ, 15 દિવસ અને એક મહિનાના ત્રણ બાળકોને છોડાવ્યા હતા.