બાળકો રમતા ઘટના બની : દાહોદના મેલણીયામાં નિર્માણાધીન આંગણવાડીના કામની ગુણવત્તા અંગે ચકાસણી અનિવાર્ય બની..!
મળતી માહિતી અનુસાર, દાહોદ ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે
મળતી માહિતી અનુસાર, દાહોદ ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે
રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ દેશના ઉજવળ ભવિષ્ય સમાન નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
ભરૂચ જીલ્લામાં નવા સત્ર સાથે સ્કૂલો નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી,
દાહોદ જિલ્લાના ડુંગરી ગામે ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ ગંભીર પગલું ભર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
અસ્થમામાં વ્યક્તિની વાયુમાર્ગો સાંકડી થઈ જાય છે અને ઘણો લાળ બનવા લાગે છે. જેના કારણે શ્વાસ લેવામાં અને બહાર કાઢવામાં ઘણી તકલીફ થાય છે.