વલસાડ : સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના બાળકોને સાચવવા માટે 'વાત્સલ્ય ઘોડિયાઘર'નું નિર્માણ...
તા. ૧૩-૧૦-૨૦૨૨ના રોજ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે ‘વાત્સલ્ય ઘોડિયાઘર’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
તા. ૧૩-૧૦-૨૦૨૨ના રોજ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે ‘વાત્સલ્ય ઘોડિયાઘર’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ અને તેનું આકલન કરી વાલીને તે અંગે જાણકારી આપવાની રહે છે.
આ પ્રંસગે જિલ્લા વિકાસ અધિકારી ગુરવાનીએ જણાવ્યું કે, પા પા પગલી પ્રોજેક્ટથી આંગણવાડીમાં બાળકોની નિયમિતતા વધે છે
સુરત શહેર તથા જિલ્લામાં હાલ નવરાત્રીમાં નાના બાળકોથી લઈને યુવાનો દ્વારા સ્વિમિંગ પુલમાં યોજાયેલા એક્વા ગરબા શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા
માતાજીના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો યુવાધનમાં થનગણાટ જોવા મળી રહ્યો છે, ત્યારે બાળકોમાં પણ નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવટા ગામે આવેલી 90 વર્ષ જૂની પ્રાથમિક શાળાના ઓરડા હાલ અતિ જર્જરીત હાલતમાં આવી ગયા છે
શાળાના વિદ્યાર્થીઓમાં મેન્ટલ હેલ્થ ની વધતી સમસ્યા જોતા NCERT એ નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
આજે શિક્ષક દિન છે, ત્યારે આજના દિવસે આપણે એક એવા શિક્ષકની વાત કરીશું, જેમણે છેલ્લા 2 દાયકાથી ગરીબ બાળકોમાં શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખી છે.