સુરત: પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનર સાથે પોલીસે કરી એક શખ્સની ધરપકડ
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં LCB પોલીસે કન્ટેનર ટ્રકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.અને એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદમાં ઘોડાસર વિસ્તારમાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા ગંભીર ઈજાને પગલે સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.