Connect Gujarat

You Searched For "Chota Udepur"

છોટાઉદેપુર : રાઠવા જ્ઞાતિના લોકોનું વિશાળ સંમેલન યોજાયું, જાણો શું છે આદિવાસી સમાજની માંગણી..!

11 Jan 2020 7:07 AM GMT
રાઠવા જ્ઞાતિના દાખલામુદ્દે ફરી એક વાર છોટાઉદેપુર જિલ્લામાં આંદોલનની શરૂઆત થઈ છે. પાવીજેતપુર ખાતેવિશાળ સંમેલન યોજાયો જેમાં રાઠવા જ્ઞાતિના 2000થી વધુ...

છોટાઉદેપુર : ખાનગી હોસ્પિટલો દ્વારા જાહેરમાં ઠલવાતો મેડિકલ વેસ્ટ, લોકોના આરોગ્ય સામે ખતરો

29 Dec 2019 10:00 AM GMT
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, ઢોકલીયા, અલીપુરા વિસ્તારમાંઆવેલી કેટલીક ખાનગી હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ ઓરસંગ નદીના કિનારા પાસે...

છોટા ઉદેપુર : કમોસમી વરસાદ બાદ હવે જીવાતોથી ખેડૂતોને રડવાનો વારો

15 Dec 2019 9:41 AM GMT
છોટાઉદેપુરજીલ્લામાં કમોસમીવરસાદ બાદ પાકમાં જીવાતનો ઉપદ્રવ વધી જતાં રવિ પાક પણ નષ્ટ થતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુનો ઘાટ ઘડાયો...

છોટાઉદેપુર : કેનાલોના નથી ઠેકાણા, લીકેજના કારણે ખેતરો પાણીમાં ગરકાવ

28 Nov 2019 8:18 AM GMT
કમોસમી વરસાદના કુદરતી મારથી ખેડૂતોના હાલ બેહાલ થયાછે ત્યારે ખેડૂતોને કળ વળે તે પહેલાં હવે તેઓ સરકારી અધિકારીઓની આળસનો ભોગ બનીરહયાં છે. આવો જ કિસ્સો...