ભરૂચ: નવા વર્ષના પ્રથમ દિવસે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજાય, એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવાય
ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે દેવળોમાં જઈ પ્રભુ ઈસુની આરાધના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી
ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે દેવળોમાં જઈ પ્રભુ ઈસુની આરાધના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી
ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા.
નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અનેક ચર્ચોના સભાસદો દ્વારા ક્રિસમસ ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા આજરોજ ઈસ્ટરનું પર્વ મનાવવામાં આવ્યું હતું. ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઉજવાતા ઈસ્ટરના પર્વ નિમિત્તે દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાય હતી.