મહેસાણા: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગણપત વિશ્વ વિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો
મહેસાણામાં ગણપત વિશ્વવિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
મહેસાણામાં ગણપત વિશ્વવિધાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શોનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેનાર તમામ મંત્રીઓ અને અધિકારીઓએ તેમનો મોબાઈલ બહાર જમા કરાવવો પડશે
અમદાવાદના જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે ચાર્ટડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓની નેશનલ કોન્ફરન્સનો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો