ગુજરાતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફરી સાદગી દેખાઈ, ખાવડા જંકશન પર ચાની સૂચકી મારતા દેખાયા CM ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલા સાથે ખાવડા જંકશન પર કાફલો થોભાવીને સામાન્ય માણસની જેમ ચા પીધી By Connect Gujarat 27 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતTRB મુદ્દે સરકારનો યુ-ટર્ન: TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય ગુજરાત સરકારે રાખ્યો મોકૂફ TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર અત્યારે મોકૂફ રખાયો છે. અત્રે જણાવીએ કે, સરકારે આ બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. By Connect Gujarat 23 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદા ડેમના બાંધકામમાં ડૂબમાં ગયેલ 80 વસાહતોને મૂળ ગામ સાથે ભેળવી દેવાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી આવી વસાહતો અંગેના પડતર રહેલા વિષયે સુખદ નિરાકરણ આવ્યું છે By Connect Gujarat 18 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર:CM ભુપેન્દ્ર પટેલે દેવદર્શન કરી નવા વર્ષનો કર્યો પ્રારંભ,રાજ્યવાસીઓને નુતન વર્ષની પાઠવી શુભકામના ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ના આજથી શરુ થતા નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરે પૂજા અર્ચનાથી કર્યો By Connect Gujarat 14 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યની 157 પાલિકાઓને રોડ રીસરફેસિંગ માટે રૂ. 100 કરોડ ફાળવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોક સુખાકારી માટે આગવી સંવેદના દર્શાવી... મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ ૧૦૦ કરોડ રૂપિયા ૧૫૭ નગરપાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી By Connect Gujarat 08 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઉપરકોટના કિલ્લાની મુલાકાતે આવતા જુનાગઢવાસીઓને ટિકિટના દરમાં રાહત આપવા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત ઉપરકોટ કિલ્લામાં પ્રતિ વ્યક્તિ દીઠ ટિકિટ દર રૂ. 100 રાખવામાં આવ્યો છે By Connect Gujarat 30 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: પૂરઅસરગ્રસ્ત જીલ્લામાં વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ,સાંસદ મનસુખ વસાવાએ CM સાથે કરી મુલાકાત નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જેમાં અનેક ઘરોના સમાન સહિત ખેડૂતોને ભારે nuksha By Connect Gujarat 28 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત, કરી પૂર મુદ્દે વિસ્તારપૂર્વક રજૂઆત... 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે. By Connect Gujarat 26 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાવન સલીલા માઁ નર્મદાના નીરના વધામણાં સહ ચૂંદડી-શ્રીફળ અર્પણ કર્યાં... નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે, જોકે, હજુ તેની સપાટી વધશે તેવી સંભાવનાઓ રહેલી છે, By Connect Gujarat 17 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn