વલસાડ : લગ્નની પહેલી રાત જ યુગલને વીતાવવી પડી હવાલાતમાં, જુઓ શું છે રસપ્રદ કિસ્સો
વલસાડમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી નાઇટ કરફયુ અમલી બનાવી દેવાયો છે
વલસાડમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી નાઇટ કરફયુ અમલી બનાવી દેવાયો છે
આણંદની લો કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક જ દિવસમાં 21 પેટન્ટ ફાઇલ કરાવી ઇન્ડીયા બુક ઓફ રેકોડર્સમાં સ્થાન મેળવ્યું છે
રાજયભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે પણ હવે કોરોનાનો પહેલાં જેવો ડર લોકોને રહયો નથી.
નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાને ધ્યાનમાં રાખી ફોકસ પેપર તૈયાર કરવામાં છે.
નસવાડી તાલુકાના સાકળથી આમતા ડુંગર વચ્ચે રસ્તો મંજુર થઇ ગયો હોવા છતાં કામગીરી શરૂ નહિ કરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.
ઉત્તરાયણનો તહેવાર અબાલ - વૃધ્ધ સૌ કોઇને પ્રિ્ય છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી