ભરૂચઅંકલેશ્વર: ઠંડા પવનો ફૂંકાતા તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો, લોકોએ કર્યો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ ઉત્તર દિશામાંથી ફૂકાતા ઠંડા પવનોના કારણે અંકલેશ્વર અને ભરૂચના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.આજરોજ અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી નોંધાતા લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો By Connect Gujarat Desk 09 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત: 8 ડિગ્રી સાથે નવસારી સૌથી ઠંડુગાર રાજ્યમાં 6 શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં 12 ડિગ્રી આપસાપસ તામાન નોંધાયું છે By Connect Gujarat 24 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનશું તમે ઠંડીના કારણે વાળની સમસ્યાથી પરેશાન છો, તો આ હેર માસ્કની મદદથી ખોવાયેલ ચમક પછી લાવો... શિયાળાની ઋતુ વાળની સમસ્યા વધુ થવા લાગે છે. આ સિઝનમાં વાળને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, By Connect Gujarat 23 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં ઠંડીનો ચમકારો આગામી 3-4 દિવસ યથાવત રહેશે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે By Connect Gujarat 23 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશીત લહેર તમારા ફેફસાંને શ્વાસ રૂંધાવી શકે છે, આ રીતે તેમની રાખો સંભાળ.! વધતી જતી ઠંડી આપણા સ્વાસ્થ્યને કેટલી હદે અસર કરી શકે છે તેનો તમને થોડો અંદાજ હશે, પરંતુ તે તમે જે વિચાર્યું હતું તેના કરતા વધુ ખતરનાક છે. By Connect Gujarat 19 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો, ઠંડીથી બચવા લોકો તાપણા કરતા નજરે પડ્યા ભરૂચ જીલ્લામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી બચવા લોકો તાપણા કરતા નજરે પડ્યા હતા. By Connect Gujarat 07 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી સહિત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે ઠંડીનું મોજું આવવાની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી By Connect Gujarat 06 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ: સાપુતારાના વાતાવરણમાં પલટો, શીત લહેરથી સહેલાણીઓ ગેલમાં ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આસપાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા આહ્લાદક નજારો જોવા મળ્યો હતો By Connect Gujarat 30 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદહવામાન વિભાગની રાજ્યમાં કોલડવેવની આગાહી, વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઇ રહ્યું છે. ઠંડી વધતા અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લોકો ઠુંઠવાયા છે. By Connect Gujarat 24 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn