ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો લેટ..!
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે.
જાણે ઠંડી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. આ વધતી જતી ઠંડીને કારણે આપણા સ્વાસ્થ્યને ઘણી અસર થઈ રહી છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે પારો શૂન્યથી 3 ડિગ્રી નીચે ગગડ્યો છે,
ઉત્તર ભારતમાં હિમાલયના પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાને કારણે આગામી થોડા દિવસો સુધી સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કડક્ડતી ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.