બિઝનેસPaytm: ચાર અગ્રણી બેંકોના સહયોગથી Paytm ની સેવાઓમાં સુધારો પેમેન્ટ એપ Paytmને હવે દેશની અન્ય ચાર અગ્રણી બેંકોનો સપોર્ટ મળી રહ્યો છે. આ મોટી બેંકો સાથે કામ કરીને પેટીએમની સેવાઓ પહેલા કરતા વધુ સારી બની છે. By Connect Gujarat 04 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચનર્મદા : સેલંબા ખાતે અબાબિલ યુથ ફાઉન્ડેશન-સેલંબા યંગ કમિટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો... જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તે હેતુથી અબાબીલ યુથ ફાઉન્ડેશન અવાર નવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે. By Connect Gujarat 16 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રો લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પ યોજાશે ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અંકલેશ્વરના પ્રો લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 11 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભાદી ગામે પ્રો લાઈફ ગ્રૂપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે પ્રો લાઈફ ગૃપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 25 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વિદેશી કંપનીના સહયોગથી મનપાએ હવા પ્રદૂષણ માપવાના CAAQMS સ્ટેશનો શરૂ કર્યાં... શહેર તથા જીલ્લામાં વિદેશી કંપનીના સહયોગથી CAAQMS સ્ટેશન ઊભાં કરાયાં છે, આ સ્ટેશન થકી હવે વાતાવરણમાં કેટલું પ્રદૂષણ છે, By Connect Gujarat 20 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અદાણી ફાઉન્ડેશનના સહયોગથી કલરવ શાળા ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાય... ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળા ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 03 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સેવા રૂરલ-ઝઘડીયા અને રાજેશ્રી પોલિફીલના સહયોગથી ઉમલ્લા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો... ઝઘડીયાના સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી રાજેશ્રી પોલિફીલ કંપની દ્વારા ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. By Connect Gujarat 20 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સામાજિક સંસ્થાઓનો નવતર પ્રયોગ, મેઘધનુષ્યના સપ્તરંગોથી સ્લમ એરિયાના મકાનો સજાવ્યા... ભરૂચના ઐતિહાસિક વિસ્તાર ગણતા દત્ત મંદિર નજીકના સ્લમ એરિયામાં આવેલ મકાનોને શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા મેઘધનુષ્યના સપ્તરંગોથી સજાવવામાં આવ્યા હતા. By Connect Gujarat 18 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત નવજીવન વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો... ભરૂચ શહેરની નવજીવન વિદ્યાલય ખાતે નેહરુ યુવા કેન્દ્રના સહયોગથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 28 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn