દાહોદ: સંજેલીની વાણીયા ઘાટી પ્રા.શાળાના ઓરડાની દિવાલ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણિયા ઘાટી ગામની પ્રાથમિક શાળાની દીવાલ સાથે છત ધરાશાયી થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણિયા ઘાટી ગામની પ્રાથમિક શાળાની દીવાલ સાથે છત ધરાશાયી થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજની બાજુમાં ચાલવા માટેના ફૂટપાથનો ભાગ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.
વારસિયા વિસ્તારમાં આવેલ ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો મકાનમાં ફસાયા હતા, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળ નીચે દબાય જતાં ખુરદો બોલી ગયો હતો.
બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું
કચ્છ જિલ્લાના આદિપુર શહેરમાં આવેલ જર્જરિત એપાર્ટમેન્ટનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો.
સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયા બાદ બ્રિજને ગ્રીન કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે