અંકલેશ્વર : સનાતન ઇન્ટરનેશનલ એકડેમી ખાતે સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો, જિલ્લા કલેક્ટર રહ્યા ઉપસ્થિત
સનાતન ઇન્ટરનેશનલ એકડેમી ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
સનાતન ઇન્ટરનેશનલ એકડેમી ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકનો ઉકરડો થતો હોવા મુદ્દે હાઇકોર્ટની લપડાક બાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
ભરૂચ જીલ્લામાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી આવેદન પત્ર આપ્યું હતું.
આગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે
જિલ્લા કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરનારાને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી હતી