વડોદરા: દિવાળીના પર્વ પર કલેક્ટરનું જાહેરનામુ, જાહેરમાર્ગો પર ફટાકડા નહીં ફોડી શકાય
દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાને લઈ વડોદરા જિલ્લા કલેકટરદ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે
દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાને લઈ વડોદરા જિલ્લા કલેકટરદ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે
નર્મદા જિલ્લાના સમસ્ત પુર અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતાં થયેલ તારાજીથી ૧૦૦ % વળતર ચુકવવા માંગ કરી હતી
ભાવનગરના દિહોરમાંથી હરિદ્વાર તરફ ઉપડેલી બસ હરિદ્વાર પહોંચે તે પહેલા રાજસ્થાનમાં અકસ્માતનો ભોગ બની છે.
ભરૂચના વાંસી ગામ ખાતે સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી
તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા તરણેતરના મેળાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત કલેકટરને અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ ભરૂચ જિલ્લા યુનિટ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે અપાયેલ આવેદન પત્રમાં કસૂરવારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
ઝઘડીયા જી.આઇ.ડી.સી.માંથી લારી, ગલ્લા,રહેણાંક ઝુપડા તથા અન્ય દબાણ તાકિદે હટાવવા નોટીસ આપવામા આવતા તેનો અમલ અટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જો કે વળતર મામલે મુદ્દો પેચીદો બની રહ્યો છે.