સુરત: પેપરલીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ બાદ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર
સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા.
સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા.
માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સાંધ્ય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
દેશમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને નેતાઓ પર થતા હુમલાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી પેન્ડિંગ રહેલા જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના ઝડપી નિરાકરણ-નિકાલ માટે મહાઝુંબેશ હાથ ધરવામાં હતી
અમદાવાદના સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલે તેમના ફ્લેટના 5માં માળેથી કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
રાજ્ય સરકારના 2 અલગ અલગ તંત્રના સંકલનના અભાવે લોકોની શું હાલત થાય છે, તે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના રહીશો જ જાણે છે.
અમદાવાદ કલેક્ટર દ્વારા યોજાય કાર્યશાળા,ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને આપવામાં આવી તાલીમ
ભરૂચના ૧૬ કેન્દ્રો પર જી.પી.એસ.સી. નાયબ સેક્શન અધિકારી અને મામલતદાર વર્ગ-3ની પ્રીલીમિનરી પરીક્ષા યોજાઈ હતી.