અંકલેશ્વર: રોશન સોસાયટીમાં 31 વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી
૩૧ વર્ષીય સદ્દામ હુસેન સૈઈજુદ્દીન શેખ ગતરોજ રાતે તેના ઘરે હતો તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો
૩૧ વર્ષીય સદ્દામ હુસેન સૈઈજુદ્દીન શેખ ગતરોજ રાતે તેના ઘરે હતો તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો
કન્નડ ફિલ્મમેકર ગુરુપ્રસાદનું નિધન થયું છે. પોલીસને તેના બેંગલુરુવાળા એપાર્ટમેન્ટમાંથી સડી ગયેલી હાલતમાં લાશ મળી છે.
સરકારમાં પણ આર્થિક મદદ માટે રત્ન કલાકારોએ અનેક રજૂઆત કરી છે. તેમ છતાં પરિણામ શૂન્ય આવતા આખરે સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો
કરમાડ ગામથી વાસી જવાના માર્ગની બાજુમાં એક શ્રમિક ઈસમે વૃક્ષની ડાળી પર કોઈ કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે.