અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેટોક્સ ઇન્ડિયામાં સર્જાઈ દુર્ઘટના, બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત
કલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત
કલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત
કંપનીની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ત્યાં કામ કરતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.
દહેજ ખાતે આવેલ ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં બ્લાસ્ટના કારણે 6 કામદારોના મોત નિપજ્યાં હતા ત્યારે તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે