સુરેન્દ્રનગર : સગીરાનું અપરહણ કરી નરાધમે આચર્યું વારંવાર દુષ્કર્મ, આરોપી ડાંગથી ઝડપાયો...
સુરેન્દ્રનગર જીલ્લાના એક ગામની સગીરાનું યુવકે અપરહણ કરી વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના એક ગામની સગીરાનું યુવકે અપરહણ કરી વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ચંદરવા માઈનોર કેનાલમાંથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં ફરિયાદીઓને કયારેક પોલીસ વિભાગનો કડવો અનુભવ થતો હોય છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાગડીવાડ વિસ્તારમાં આવેલ બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગરની એક દુકાનમાંથી સરસામાનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે