ગુજરાતકચ્છ: લમ્પી વાયરસે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની આંખમાં લાવ્યા આંસુ, પશુઓની હાલત જોઈ થયા ભાવુક લમ્પી વાયરસના ભોગે થયેલ હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ. જગદીશભાઈ ઠાકોર કચ્છના મુન્દ્રા તાલુકાના ગામોમાં આવ્યા હતા. By Connect Gujarat 30 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શહેરના મોટાભાગના વિસ્તારોના એપાર્ટમેંટ જર્જરિત હાલતમાં, નિર્દોષનો ભોગ લેવાય તેવો ભય ઊભો થયો શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરીત ઈમારતના મોટા કોંક્રિટના પોપડા ધસી પડવાના કારણે નીચે વ્યવસાય કરતા દુકાનદારો અને રાહદારીઓ ના જીવનું જોખમ ઊભું થયું છે. By Connect Gujarat 16 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતછોટાઉદેપુર : તીર-કમાન બનાવનારની હાલત કફોડી, કોરોનાના કારણે ગૃહ ઉદ્યોગથી ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ... છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ધંધા રોજગારો પર સીધી અસર પડી રહી છે. By Connect Gujarat 19 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઆપ નેતા મહેશ સવાણીની તબિયત લથડી, SVP હોસ્પિટલમાં કરાયા દાખલ રાજ્યમાં પેપર લીક કાંડમાં વિરોધ કરતા આપ નેતા મહેશ સવાણીની તબિયત લથડી છે. By Connect Gujarat 27 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: વસ્ત્રાલમાં સોસાયટીના મેન્ટેનન્સની માથાકૂટમાં યુવક પર ફાયરિંગ, ગંભીર હાલતમાં સારવાર હેઠળ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ બનવા બન્યા છે. જેમાં એક હત્યા, એક હત્યાની કોશિશ અને ફાયરિંગનો બનાવ બન્યો છે. By Connect Gujarat 07 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn