અમરેલી : સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાય, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત
અમરેલી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાય હતી.