ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ બદલાશે ! પરેશ ધાનાણી બનશે નવા અધ્યક્ષ ?
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહ્યું છે.
મહંમદપુરાનો ઓવરબ્રિજ તેમજ શ્રવણ ચોકડી પર બનનાર ઓવરબ્રિજ બાબતે વૈકલ્પિક માર્ગની સુવિધા ઉભી કરવાની માંગ સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો.PMએ બપોરે 3.53 વાગ્યે બોલવાનું શરૂ કર્યું.
ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી હાથ સે હાથ જોડો યાત્રા કાઢવામાં આવી હતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગત તા. 29મીના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટી) સર્વવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર હતી.
ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.