અમદાવાદ: "આપ"ને અમે ગણાતા નથી, ભાજપ સાથે જ સીધી લડાઈ હોવાનું કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માનું નિવેદન
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યા હોય પ્રભારી રઘુ શર્માએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યા હોય પ્રભારી રઘુ શર્માએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું
આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા વાદવિવાદો વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમારની વરણી કરવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં આપની યોજાય પ્રેસ કોન્ફરન્સ આપના સંગઠન માળખાની કરવામાં આવી જાહેરાત
સુરતમાં પાટીદાર અનામન આંદોલનને સાત વર્ષ પૂર્ણ થતાં પાટીદાર તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે જન આરોગ્ય સંકલ્પ જાહેર કર્યો છે.