ભરૂચ:પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા
કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા
ભરુચ પાર્સિંગના વાહનો પાસે ટેક્સ વસૂલ કરવામાં આવતા આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન નોંધાવતાં પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
બિહારની રાજધાની પટનામાં સીપીઆઈની રેલીમાં નીતિશ કુમારના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.