અશોક ગેહલોતે સ્પષ્ટ કર્યું કે હું કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી પણ સીએમ પદ નહીં છોડું.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે સવારે પોતાના મિત્રોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો પણ તેઓ મુખ્યમંત્રી પદ સંભાળશે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે સવારે પોતાના મિત્રોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો પણ તેઓ મુખ્યમંત્રી પદ સંભાળશે.
આજ બપોરના 12 વાગ્યાથી વિધાનસભાનું 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થતાની સાથે જ કોંગ્રેસના 11 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા પર છે. 150 દિવસ લાંબી ભારત જોડો યાત્રાનો આજે 12મો દિવસ છે.
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે
શનિવારે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'નો દસમો દિવસ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કરુણાગપલ્લી નજીક પુથિયાકાવુ જંક્શનથી તેમની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી.
લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે હતા તેઓએ ભરૂચ ખાતે પણ મુલાકાત લીધી હતી.
આપ સંયોજક અરવિંદ કેજરીવાલનોઅમદાવાદમાં યોજાયો ટાઉન હૉલ કાર્યક્રમ, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી