પાટણ : પ્રદેશ યૂથ કોંગ્રેસ પ્રમુખ-પ્રદેશ સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાય કારોબારી બેઠક
પાટણ જિલ્લાના રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા યૂથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા યૂથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, રાહુલ ગાંધીના બદનક્ષી કેસમાં ચુકાદો સંભળાવ્યો.
પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસાના ચાર રસ્તા પર આવેલી મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૃચ નગરપાલિકાના સૂચિત વેરા વધારાના વિરોધમાં લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળી છે જેનો જીવતો જાગતો પુરાવો ઢગલાબંધ મળેલ વાંધા અરજી છે.