વડોદરા : વિપક્ષ નેતા અમિત ચાવડાએ કોંગ્રેસના ઉમેદવારનો જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો...
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે
વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢીયારને જાહેર કર્યાં પછી તેમની સામે પણ વિરોધ વંટોળ ઉઠ્યો છે.
વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલની વિરુદ્ધમાં ભાજપના જ કાર્યકર દ્વારા વારંવાર ફરતી કરવામાં આવતી પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું હતું.
દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં સોનિયા, રાહુલ, ખડગે અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પી ચિદંબરમે 5 ન્યાય અને 25 ગેરંટીનું એલાન કર્યું છે.
હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમને સાંસદ બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
વડોદરાનો વિકાસ ત્રીજાથી 33માં ક્રમે ગયો છે.