ભરૂચ: નગરપાલિકાનાનો વહીવટ ખાડે ગયો હોવાના કોંગ્રેસના આક્ષેપ, થાળી વેલણ વગાડી BJPના શાસકોને જગાડવા કર્યા પ્રયાસ
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી થાળી વેલણ વગાડતા શહેરના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી થાળી વેલણ વગાડતા શહેરના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચના નેત્રંગ તાલુકાની પ્રજા ચારેય તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો
વલસાડ જિલ્લા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈને આંતરિક વિખવાદ સર્જાયો છે. કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણી સામે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવતા મચી જવા પામ્યો છે.
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરાતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની ફરીથી વરણી કરવામાં આવતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.