અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હજી મંજૂરી નહિ
ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, અસમંજસની સ્થિતિ વચ્ચે રથયાત્રાને હજી મંજૂરી નથી મળી.
ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, અસમંજસની સ્થિતિ વચ્ચે રથયાત્રાને હજી મંજૂરી નથી મળી.
અંકલેશ્વર નજીક હાઇવે પરથી મળ્યો અજાણ્યા વ્યકતિનો મૃતદેહ, હત્યા બાદ મૃતદેહના ટુકડા કરી અવાવરૂ જગ્યાએ કરાયો નિકાલ.
પોલીસે ટીમ રિવોલ્યુશન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો, 10 થેલી દૂધ મફત લઈ લેનારે જ કરી જાહેરનામા ભંગની ફરિયાદ.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની કાર્યવાહી, સારંગપુર નજીકથી ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું.
પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે યુપીના રાજયપાલ, અત્યાર સુધી આનંદીબેન પાસે હતો મધ્યપ્રદેશનો હવાલો.
ભરૂચમાં સિટી બસ સેવાને સારો પ્રતિસાદ, મુસાફરો બસમાં કરી રહ્યા છે મુસાફરી.