ભરૂચ: લ્યો બોલો, નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની જ બાઇકની ચોરી !
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુલાબસિંગ ભારજી વસાવાએ-તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની બાઈકની થઈ છે ચોરી
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુલાબસિંગ ભારજી વસાવાએ-તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની બાઈકની થઈ છે ચોરી
ટ્રક, ડમ્પર, કન્ટેનર જેવા વાહનોમાં ખેપિયાઓ કોઈને કોઈ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરતા હોય છે, ત્યારે આ વખતે વલસાડ જિલ્લાની પારડી પોલીસે ચોરખાના બનાવી હેરાફેરી કરતુ એક ડમ્પર ઝડપી પાડ્યું...
દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે
કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે ભૂસ્ખલનમાં 47 લોકોએ ગુમાવ્યો છે જીવ
યૂથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વિરોધ કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
ડાંગ જીલ્લામાં પણ મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાના પ્રખ્યાત જળ ઘોધ સહિત અનેક ઝરણાઓ સક્રિય થતા પ્રાકૃતિક સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે.
કોડીનારના આરોપી શામજી ભીખા સોલંકીએ 8 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી,અને દુષ્કર્મ આચરીને બાળાની હત્યા કરીને લાશને તળાવમાં ફેંકી દીધી હતી.
સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફુકવામાં આવે છે પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી ત્યારે હવે ગ્રામજનોએ હવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે