ભરૂચ: આજે શીતળા સાતમ, મહિલાઓએ મંદિરે પૂજા અર્ચના કરી ટાઢુ ભોજન આરોગ્યુ
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી
વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે
જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી
ઇન્ચાર્જ ડીઆરડીએ અને જિલ્લા પુરવઠા અધિકારએ નડીયાદ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ સહિત રાખી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે
ધનસુરા તાલુકાના મહાદેવપુર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ગેરકાયદેસર બ્લાસ્ટ કરી માછીમારી કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે.