સુરત: ઉમરવાડા ટેનામેન્ટના રહીશોએ અસામાજિક તત્વોના આતંક સામે પોલીસ કમિશ્નરને કરી રજુઆત
અસામાજિક તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ સુરતના ઉમરવાડા ટેનામેન્ટ વિસ્તારમાં કદવા ગેંગના માથાભારે ઈસમો ઉમરવાડા ટેનામેન્ટના રહીશોને અવારનવાર હેરાન કરી રહ્યા છે.
અસામાજિક તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ સુરતના ઉમરવાડા ટેનામેન્ટ વિસ્તારમાં કદવા ગેંગના માથાભારે ઈસમો ઉમરવાડા ટેનામેન્ટના રહીશોને અવારનવાર હેરાન કરી રહ્યા છે.
હજીરાકાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને NHAIના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી
બેંકની લાપરવાહીને પગલે ગઠીયો વલસાડની કેનરા બેંકમાં જઈ ચેક વટાવી રૂપિયા 4 લાખ ઉપાડી લેતા છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
પોલીસે મહિલા આરોપીની અમદાવાદના શરખેજ રોડ ઉપર આવેલ બાગબાન ડુપ્લેક્ષ રઝાક મસ્જીદની સામેથી ઝડપી પાડી હતી.ઝડપાયેલ મહિલા અન્ય પાંચ ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું
પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા.....
ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન ઘટનામાં, શુક્રવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાય અને ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે.
ફરિયાદીએ ઓનલાઇન રીયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી જેને લઇ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે રૂપિયા નવ લાખનું રોકાણ કર્યું હતુ.