ભરૂચ : આમોદ-જંબુસર માર્ગ બન્યો ભ્રષ્ટાચારનું પ્રતિક, તંત્રની બેદરકારીથી જીવલેણ સ્થિતિ, માર્ગના નવીનીકરણની માંગ
આમોદથી જંબુસર તરફ જતો નવનિર્મિત માર્ગ, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે હવે ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતિક બની ગયો છે..
આમોદથી જંબુસર તરફ જતો નવનિર્મિત માર્ગ, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે હવે ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતિક બની ગયો છે..
થર્મેક્સ કંપની ખાતે હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી ઉપર પીંજરું મૂકી કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પીંજરા પરથી પગ લપચતા મયૂરભાઈ નીચે પડ્યા અને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
સળિયાનો આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવતા પોલીસે ટેમ્પો સહિત રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક રાજેન્દ્રસીંગ ભુરસીંગ ભાટીની ધરપકડ કરી
લુધિયાણાથી ગુમ થયેલ મહિલાને સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેઓના પરિવાજનોનો સંપર્ક કરી તેઓના પરિવારજનો સાથે સંસ્થા દ્વારા મહિલાનું મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા
યુકેના લંડનમાં આવેલા બર્મોન્ડસી ખાતે એક કોમર્શિયલ પરિસરમાં ચાકુબાજીની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ છે.
સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા
હોટલો અને ઢાબાઓ પરથી ગુજરાતી ભાષાના સાઇનબોર્ડ હટાવ્યાના અહેવાલો છે. મનસેએ માંગ કરી છે કે મહારાષ્ટ્રના તમામ સાઇનબોર્ડ મરાઠી ભાષામાં લગાવવામાં આવે.