જુનાગઢ : મેંદરડામાં ડોક્ટરની ખાલી જગ્યાઓથી લોકહિત પર સંકટ, 47 ગામના દર્દીઓ સારવાર માટે ભટક્યા..!
મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી MBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે
મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી MBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે
સુરત શહેરનું હાલ દિવસેને દિવસે વિસ્તરણ થઈ રહ્યું છે.સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારનો વ્યાપ વધતો હોવાથી મહાનગરપાલિકાને હવે કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી છે.
ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સ, એમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ, સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે
ડિમોલીસનનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ તંત્રની નીતિનો વિરોધ કરી કહ્યું કે લોકોને બેઘર કરવાનો સરકારને કોઈ હક નથી
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 9 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યો હતો જે તમામ પ્રશ્નોનો નિકાલ કરાયો
હાથમતી નદીમાં ગંદકીએ સામ્રાજ્ય સ્થાપી દીધું છે,જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખુદ પાલિકાતંત્રના પાપે નદી પ્રદૂષિત થઈ હોવાની ફરિયાદો પણ લોક મોઢે ઉઠવા પામી
પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી