અંકલેશ્વર:જીતાલી ગામની અયોધ્યાપુરમ સોસા.માં તસ્કરોના આંટાફેરા CCTVમાં કેદ, રહીશોમાં ફફડાટ
જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે.સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ જેટલા તસ્કરો કેદ થયા
જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે.સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ જેટલા તસ્કરો કેદ થયા
બાકરોલ ગામની પ્રાથમિક શાળાનું વર્ષ-૧૯૨૪માં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
યુવતીઓએ અચાનક હલ્લો મચાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં જતા જાણવા મળ્યું કે કોચમાં બેસેલી છ યુવતીઓ સહિત સાત રેલયાત્રીઓનો સામાન ચોરી થઈ ગયો.....
ટેમ્પો ચાલક પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેયરીંગ ઉપર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ખાબકતા પલ્ટી ખાઈ ગયો
છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે.તો ક્યાંક લોકોના મકાનની બહાર મહેમાન બની બેઠા હોય છે.રાત્રિ દરમિયાન મારણ કરીને મિજબાની માણી રહ્યા છે
એક દેશ એક ચૂંટણી બિલને ગુરુવારે મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે સરકાર આ બિલને સદનના પટલ પર રજૂ કરી શકે છે. હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલે છે.
અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ભરૂચ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાય
માર્ગોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો