Connect Gujarat

You Searched For "Connect Gujart"

પિતુ પક્ષ દરમિયાન તમે કયા મુહૂર્ત અને કયા દિવસે કરી શકો છો ખરીદી, વાંચો

27 Sep 2021 6:09 AM GMT
અશ્વિન મહિનાનો કૃષ્ણપક્ષ સંપૂર્ણપણે પૂર્વજોને સમર્પિત છે. તેથી આ પક્ષને પિતર પક્ષ અથવા પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે.

કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન: હરિયાણા,પંજાબ અને દિલ્હીમાં બંધની સૌથી વધુ અસર

27 Sep 2021 5:50 AM GMT
ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ચાલી રહેલા આંદોલન વચ્ચે 27 સપ્ટેમ્બરે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર: પાટડીના બજાણા પુલ પાસે ઝરખે દેખા દેતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ફફડાટ

27 Sep 2021 5:31 AM GMT
પાટડી તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત ઘુડખર અભયારણ વિસ્તારમાં ઘુડખર, યાયાવર પક્ષીઓ, રણ લોંકડી જેવા પ્રાણીઓ વસવાટ કરે છે.

27 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

27 Sep 2021 2:56 AM GMT
મેષ (અ, લ, ઇ): તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. સૌને તમારી મોટી પાર્ટી...

ભાજપનું મિશન યુપી, કૉંગ્રેસમાંથી આવેલા જીતીન પ્રસાદ સહિત 7 નવા ધારાસભ્યોને મંત્રી બનાવ્યાં

26 Sep 2021 2:54 PM GMT
યૂપીની યોગી આદિત્યનાથ સરકારનું કેબિનેટ વિસ્તરણ રવિવારે થયું. જિતિન પ્રસાદ અને છત્રપાલ સિંહ ગંગવાર સહિત કુલ સાત નેતાઓ મંત્રી બનાવવામાં આવ્યા હતા

મમતા બેનર્જીએ ભાજપ નેતાઓની તુલના મરેલા કુતરા સાથે કરી, રાજકારણમાં મચ્યો હડકંપ

26 Sep 2021 8:22 AM GMT
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતક ભાજપ નેતા મનાસ સાહાની તુલના મરેલા શ્વાન સાથે કરી

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાનાં જામીનથી NCB નાખુશ, કહ્યું -'સમાજ માટે ખતરનાક છે'

26 Sep 2021 4:58 AM GMT
લાફ્ટર ક્વીન ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લિંબાચિયાને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. ગત વર્ષે 21 નવેમ્બરનાં તેનાં ઘરેથી NCBએ મારિજુઆના મળી...

આજ સાંજ સુધીમાં દરિયાકાંઠે ટકરાશે 'ગુલાબ' વાવાઝોડું, આ રાજ્યોને કરાયા એલર્ટ

26 Sep 2021 4:30 AM GMT
બંગાળની ખાડીની ઉપર ઊભા થયેલા દબાણનું ક્ષેત્ર શનિવારે ચક્રવાતી વાવાઝોડા ‘ગુલાબ’માં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું આજે સાંજે દરિયાકાંઠે...

ભરૂચ: હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસા.ની 21મી વાર્ષિક સાધારણ સભા મળી

25 Sep 2021 4:00 PM GMT
હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી કરસન ભરૂચ દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નગરપાલિકા ભરૂચના સહયોગથી સહાય જૂથની બહેનોને ધિરાણ વિતરણ...

સુરેન્દ્રનગર: વરછરાજ બેટમાં ઘૂંટણસમા પાણીમાં 33 લોકોનું વેકસીનેશન

23 Sep 2021 3:31 AM GMT
હાલમાં ભારે વરસાદની સાથે રૂપેણ, બનાશ અને સરસ્વતિ નદીનું પાણી રણમાં ઠલવાતા હાલ રણ મીની સમુદ્રમાં ફેરવાયેલું છે. ત્યારે પાટડી પ્રાંત કલેક્ટર અને...

રાજ્ય સરકારની કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય; કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં જંગી વધારો

22 Sep 2021 4:32 PM GMT
રાજ્યમાં નવી સરકાર બન્યા પછી એક બાદ એક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે નવા મંત્રીઓને ખાતાની ફાળવણી બાદ આજે પ્રથમ વખત કેબિનેટ ની બેઠક મળી...

રાજ્યના નવ નિયુક્ત સીએમ કરશે પીએમ સાથે પ્રથમ મુલાકાત; ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી

19 Sep 2021 8:42 AM GMT
રાજ્યની રાજનીતિમાં મોટી ઉથલપાથલ બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. સીએમ બન્યા બાદ પહેલીવાર તેઓ દિલ્હી જઈ રહ્યા છે,...