ભરૂચઅંકલેશ્વર: GIDC તળાવને ઊંડું કરવાની કામગીરી શરૂ કરાય, સ્થાનિકો-ઉદ્યોગોને પહોંચાડવામાં આવે છે તળાવમાંથી પાણી ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઇડીસી તળાવ અંદાજે અઢી લાખ ચોરસ મીટરમાં પથરાયેલુ છે By Connect Gujarat 24 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જૂના બોરભાઠા બેટ રોડ પર દુર્લભ વન્ય પ્રાણી વનીયરનું' અજાણ્યા વાહનની ટક્કરે મોત અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામશેષ થવાની કગારે ઉભેલ વનીયર પ્રાણીનું મોત થયું By Connect Gujarat 24 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:નેત્રંગ ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો,કાર્યક્રમનું રિહર્સલ યોજાયું નેત્રંગ ખાતે આવેલાં જીન કંપાઉન્ડ ખાતે અધિક નિવાસી કલેકટર એન. આર. ધાધલએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું By Connect Gujarat 24 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : AIA દ્વારા “ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024”નો શુભારંભ, 215થી વધુ સ્ટોલ ઉભા કરાયા... અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ત્રીદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો-2024નું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 18 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતયમદૂત બનીને આવેલા ટેમ્પોએ બાઇક અને રિક્ષાને ટક્કરમારી ટ્રકમાં ઘૂસી ગયો 2ના મોત પારડીના મોતીવાળા ફાટક પાસે એક સાથે 4 વાહનો અથડાયા હતા. ટેમ્પો ચાલકે સ્ટેયરિંગપરથી કાબૂ ગુમાવતાં બાઈક અને રીક્ષાને અડફેટે લીધા By Connect Gujarat 17 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણહવે કેનેડા અભ્યાસ કરવા જવાનું સપનું સપનું જ રહી જાય તો નવાઈ નહીં, આ કારણે કેનેડા સરકાર અંકુશ લાવવાની તૈયારીમાં માર્ક મિલરે એમ પણ જણાવ્યું કે કેનેડામાં ઈમિગ્રન્ટની સંખ્યા વધવાના કારણે કેવી અસર થાય છે તેનો પણ અભ્યાસ કરવો પડશે By Connect Gujarat 15 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ નિમિત્તે PMOમાં પાળેલી ગાયોને વ્હાલ કરતા જોવા મળ્યા તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે. By Connect Gujarat 14 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી, ધાબા પર પતંગ રસિકોનો જમાવડો ઉત્તરાયણના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો By Connect Gujarat 14 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો By Connect Gujarat 12 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn