શું સફરજન કાપ્યા પછી તરત જ કાળા પડી જાય છે? તો અજમાવો આ ટિપ્સ, સફરજન રહેશે એકદમ ફ્રેશ......
સફરજનને કાપીએ છીએ ત્યારે થોડા જ સમયમાં તે કાળું પાડવા લાગે છે. આને આ કાળા સફરજનને આપણે ફેંકી દેતા હોય છે
સફરજનને કાપીએ છીએ ત્યારે થોડા જ સમયમાં તે કાળું પાડવા લાગે છે. આને આ કાળા સફરજનને આપણે ફેંકી દેતા હોય છે
અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો રસ્તો રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે અને નેત્રંગથી મહારાષ્ટ્ર સરહદ સુધીનો હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા હેઠળ આવે છે.
શાળામાંથી જમવા માટે નીકળેલા 2 બાળકોને અચાનક વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.
હવસખોરે બાળકીનો એકલતાનો લાભ ઊઠાવીને માસૂમ બાળકીને પટાવી STPના બાથરૂમમાં લઈ ગયો હતો....
સગીરાના માતા પિતા ન હોય અને તે સગીરા પોતાના પરિવારને ત્યાં રહેતી હોય જેનો લાભ લઈ નરાધમે સગીરાને પટાવી ફોસલાવી અવારનવાર દુષ્કર્મમ આચર્યું હતુ
ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા
પોલીસે 16.410 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂ. 1.64 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો