આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા કતારગામ બેઠક પરથી લડશે ચૂંટણી, અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વિટ
AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે
વારાણસીમાં ગંગાના સાડા સાત કિલોમીટર લાંબા કિનારાની સોનેરી આભા દિવાઓથી ઝગમગી ઉઠી
દેવદીવાળી પર ગંગાના 84 ઘાટો પર 10 લાખ દીવા અને વહીવટીતંત્ર વતી ગંગામાં પાંચ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા
વડોદરા : દેવદિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી 286 વર્ષ જૂની પરંપરા બદલાય, ભગવાન નરસિંહજીની શોભાયાત્રા આજે નીકળી...
દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.
રાહુલ ગાંધી ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા આવશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સભા ગજવશે
હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે.
ભરૂચ : પ્રબોધિની એકાદશીએ તુલસી વિવાહ પ્રસંગ રચાયો, લગ્ન પ્રસંગનો ભક્તજનોએ લ્હાવો લીધો...
તુલસીનું બીજું નામ વૃંદા છે. પૌરાણીક કથા અનુસાર. જલંધર નામના અસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ જલંધરની પત્ની સતી વૃંદાનું સતીત્વ ભંગ કર્યું હતું
No more pages
/connect-gujarat/media/post_banners/0ab1e4b6dc4295f9864db757d86e64817466d75b713aada50456f7dc10f34faf.jpg)
/connect-gujarat/media/post_banners/a68b553288e78d30ac816f7f23d44902549a3a2f9a88c4584b4b0100f4055fdf.jpg)
/connect-gujarat/media/post_banners/9d892b7bdf2ae01f14e553e01a76c87f3a65b7a56124fcc0315a5d8b369850e6.webp)
/connect-gujarat/media/post_banners/58e1b41b0ffdcd0bcb329c2f6f2f30a95fdf6a014534d9837e2759ba0d3e97ed.webp)
/connect-gujarat/media/post_banners/0466da63d4b455c1c36cf87e53029941630eb4fa7e7c22ec35404c0fb36cf901.webp)
/connect-gujarat/media/post_banners/4228022411a9bbc296fdd6350cddd75e41a0c78ccb33681bad209b9d2cb4d7e3.jpg)
/connect-gujarat/media/post_banners/3edc8bcfe77fadeb175e17a6671a591f9f071821de1a63be33555b6711ec4e35.webp)
/connect-gujarat/media/post_banners/2d6de78a7a1d3d782717694b0707f52fac99b1467490c968618b593001899301.jpg)
/connect-gujarat/media/post_banners/cf82b26a427590c6a1e62c02b46c7b3381626c9151d07a6cd3ec0e3e0a67545f.jpg)
/connect-gujarat/media/post_banners/7cf6416418a7c0f377a20e55eceda312b1ff2edab8af362455946b82adca77a4.jpg)