દેશભરમાં યોજાયેલ CAની ઇન્ટરમીડીએટ પરીક્ષાનું પરિણામ જાહેર, વાંચો શું આવ્યું પરિણામ
ધી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ધ ચાર્ટર્ડ એકાઉનટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નવેમ્બર-2022માં CAની ઇન્ટરમીડીએટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું
ધી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ધ ચાર્ટર્ડ એકાઉનટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નવેમ્બર-2022માં CAની ઇન્ટરમીડીએટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું
તવાંગમાં ચીની સેના સાથેની અથડામણ બાદ ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ એક મોટી વાત કહી છે. .
તહેવારોની મોસમ ચાલી રહી છે. આ સિઝનમાં લોકો પિકનિક માટે દેશના સુંદર સ્થળોએ જાય છે. જોકે તહેવારોની સિઝનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જોવાની પોતાની એક મજા છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને EDએ મંગળવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 858 નવા કેસ નોંધાયા છે અને 18 સંક્રમિતોના મોત થયા
પ્રધાનમંત્રી મોદીએ ઉદ્યોગોને સરળતાથી ચલાવી શકાય તે માટે ખાસ પોલીસી લોન્ચ કરી છે. કેન્દ્ર સરકાર છેલ્લાં 3 વર્ષથી આ પોલીસી તૈયાર કરવાનું કામ કરી રહી હતી