વડોદરા: પેપર લીક કૌભાંડના વધુ એક આરોપીના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં ઝડપાયેલ વધુ એક આરોપીને એ.ટી.એસ.દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં ઝડપાયેલ વધુ એક આરોપીને એ.ટી.એસ.દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
આસારામ વિરુદ્ધ થયેલ દુષ્કર્મ કેસની ફરિયાદ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન આ કેસમાં વધુ એક મુદત પડી છે.
લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ આજે સાંજે પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા.
મુખ્ય ન્યાયાધીશ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી તારીખ 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન કોર્ટમાં 11 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
હાથ ઉછીના નાણાં લેવડ દેવડનો વ્યવહાર હોય તો હિસાબી ચોપડા કે ઇન્કમ ટેક્સ પેપર્સ રજૂ કરવા જરૂરી નથી એવી ફરિયાદ પક્ષની દલીલ માન્ય રાખીને કોર્ટે જહાંગીરાબાદના જયેશ મર્ચન્ટને એક વર્ષની સજા ફટકારી છે.
સાવલી તાલુકામાં રહેતી અને ધો.૧૦મા અભ્યાસ કરતી ૧૦ વર્ષની સગીરા સ્કૂલ અને ટયૂશન માટે પોતાના ગામથી સાવલી અપડાઉન કરતી હતી.
જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 18 વર્ષ બાદ પણ ન મળતા કોર્ટના આદેશથી નહેર વિભાગની કચેરીનું ફર્નિચર જપ્ત કરી લેવામાં આવ્યું હતું