ગુજરાતઅમરેલી : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયું ભાજપનું બૂથ કાર્યકર્તા સંમેલન... જિલ્લાના આંગણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સમરોલી ગામે બૂથ મેનેજમેન્ટ હેતુ બેઠક યોજી ગુજરાતની રાજનીતિમાં હવે રંગ ચડી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા છે. By Connect Gujarat 09 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ધરમપુરમાં યોજાયું ભાજપનું કાર્યકર્તા સંમેલન... વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 07 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતલોકસભા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થયા બાદ સી.આર.પાટીલ પ્રથમ વખત આવ્યા નવસારીની મુલાકાતે... સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ વચ્ચે રાજકીય માહોલ જામી રહ્યો છે. નવસારી લોકસભા બેઠક દેશની બેઠકો માની એક છે By Connect Gujarat 03 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : શ્રી ગિરનાર “કમલમ” કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું... જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 31 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ભાજપ કમલમ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન, કોંગ્રેસના 5 હજાર લોકો ભાજપમાં જોડાયા નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 20 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતBTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ 800 સમર્થકો સાથે કર્યો કેસરિયો, સી.આર.પાટીલે આવકાર્યા... BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ગાંધીનગર કમલમ ખાતે તેમના 800 સમર્થકો સાથે કેસરિયો કર્યો By Connect Gujarat 11 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસર ખાતે મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લી.દ્વારા મિલ્ક ડેની ઉજવણી,CR પાટીલ રહ્યા ઉપસ્થિત ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા મિલ્ક ડે ની ઊજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો. By Connect Gujarat 10 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: અર્જુન મોઢવાડીયા, અંબરીશ ડેર જોડાયા ભાજપમાં, CR પાટીલના હસ્તે કર્યા કેસરીયા લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.કોંગ્રેસના બે દિગગજ નેતા અર્જુન મોઢવાડીયા અને અંબરીશ ડેર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. By Connect Gujarat 05 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn