KKR vs SRH : હૈદરાબાદે કોલકાતાને 23 રને હરાવ્યું, હેરી બ્રુકે ફટકારી તેની પહેલી સદી..!
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPLની 16મી સિઝનમાં ખરાબ શરૂઆત બાદ સતત બીજી જીત મેળવી છે. તેણે પંજાબ કિંગ્સ પછી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPLની 16મી સિઝનમાં ખરાબ શરૂઆત બાદ સતત બીજી જીત મેળવી છે. તેણે પંજાબ કિંગ્સ પછી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું.
ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની આ ત્રીજી જીત છે
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવી ટુર્નામેન્ટમાં ત્રીજી જીત નોંધાવી હતી.
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી પ્રથમ જીત નોંધાવી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે મુશ્કેલીઓનો અંત આવવાનો નથી.
લખનૌએ આરસીબીને 1 વિકેટથી હરાવીને મેચ જીતી લીધી છે. આ જીત સાથે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવીને મોટી જીત મેળવી હતી